નેશનલ હેલ્થ મિશન (NHM) - વડોદરા

0

 નેશનલ હેલ્થ મિશન (NHM)

વડોદરા ઝોન


અરજીનો પ્રકાર : ઓનલાઇન

શરૂ થયાની તારીખ : ૨૦/૦૨/૨૦૨૩

છેલ્લી તારીખ : ૦૧/૦૩/૨૦૨૩

        નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત વડોદરા ઝોન હસ્તકના જીલ્લા વડોદરા / છોટાઉદેપુર/ ભરુય/ નર્મદા/ પંયમહાલ/ મહીસાગર/દાહોદ/વડોદરા કોર્પોરેશન ખાતે આવેલ હોસ્પીટલ , જીલ્લા ખાતે આવેલ હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ,સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, મૅડીક્લ કોલેજ અને સા.આ.કેદ્ર માં વર્ષ ર૦રર-ર૩ માટે મંજુર થયેલ કરાર અધારિત સ્ટાફની નીચે મુજબની ખાલી જગ્યાઓ ૧૧ માસના કરારીય ધોરણે ભરવા તથા પ્રતીક્ષાયાદી બનાવવા જાહેરાત.




વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે = > અહીં ક્લિક કરો



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)