Sp. TET-I & TET-II : 2023

0

 Sp. TET-I & TET-II

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર

 

            સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકો માટે (સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક 'યોગ્યતા કસોટી-1 (TET-1) અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-॥ (TET-2) -૨૦૨૩

અરજીનો પ્રકાર : ઓનલાઇન 

જાહેરનામું બહાર પાડવાની તારીખ : ૧૭/૦૨/૨૦૨૩

વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ : ૧૭/૦૨/૨૦૨૩

ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન તા. ૨૩/૦૨/૨૦૨૩

છેલ્લી તારીખ : ૦૯/૦૩/૨૦૨૩

ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1 (Sp. TET-1)-૨૦૨3 અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-(Sp. TET-2) - ૨૦૨૩ની જાહેરાતના સંદર્ભમાં રાજ્ય, પરીક્ષા બોડ દ્વારા તાઃ૨૩/૦૨/૨૦૨૩ થી તાઃ૦૯/૦૩/૨૦૨૩ દરમિયાન ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉક્ત જાહેરાત બાબતની અન્ય વિગતો બોર્ડની વેબસાઇટ  પ૨ જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ મુકવામાં આવશે.


 



 વધુ માહિતી અને વેબસાઇટ માટે => અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)