VNSGU Recruitment

0

VNSGU Recruitment

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્રારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી



        વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ૬ માસ માટે તદ્દન હંગામી ધોરણે કરાર આધારીત નીચે દર્શાવેલ વિવિધ વહિવટી કામ તથા કોચ માટેની હંગામી જગ્યાઓ પર કામચલાઉ સેવાની જરૂર છે. રસ અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજીનો પ્રકાર : ઓનલાઇન અરજી 

અરજી શરૂ થયાની તા: ૧૬/૦૨/૨૦૨૩

છેલ્લી તારીખ : ૨૨/૦૨/૨૦૨૩

:: જગ્યાઓનું નામ ::

=> કોમ્પ્યુટર પ્રોગ્રામર

=> Editorial Assistant

=> લેબોરેટરી આસિસ્ટન્ટ

=> લાયબ્રેરી આસિસ્ટન્ટ

=> કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટ

=> જુનિયર ક્લાર્ક કમ લાયબ્રેરી આસિસ્ટન્ટ

=> જુનિયર ક્લાર્ક (લીગલ) 

=> કોચ 






વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)