એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ : ૨૦૨૩-૨૪

0

 ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (આદિજાતિ વિકાસ વિભાગ)

એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ ૨૦૨૩-૨૪

ધોરણ : ૬ માં પ્રવેશ માટે


અરજીનો પ્રકાર : ઓફલાઇન

અગત્યની તારીખો :

અરજીપત્ર મેળવવાની તારીખ : ૧૬/૦૨/૨૦૨૩ થી

અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : તા.૦૬/૦૩/૨૦૨૩ (સાંજે ૬-૦૦ વાગ્યા સુધી) જાહેર રજાના દિવસો સિવાય

પરીક્ષાની તારીખ : ર૩ એપ્રિલ ર૦૨૩ (રવિવાર)

પરિણામ જાહેર કરવાની તારીખ : મે ૨૦૨૩નું બીજુ અઠવાડિયું


ફક્ત સરકારી, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં આદિજાતિના બાળકો માટે


         આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ  સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ-૯થી ધોરણ-૧ર  સુધીની છે. શાળામાં કોમ્પયુટર શિક્ષણ, રમતગમત, ચિત્રકલા, શિક્ષણ, લાયબ્રેરી વિગેરેની  સુવિધા છે. એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં ધોરણ-૬માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તથા અનુસૂચિંત જનજતિના વિલાર્થીઓને  ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામા પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનું નિર્માલર કરવામાં, આવાં છે. આ ટેલેન્ટ પુલ થોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રસીડેન્શીયલ સકૂલ પરશ પરીક્ષામા ઉતબધ થવાનું રહેશે. ટિહન્ટપુલ યોજનાનો માટે પ્રવેશ સમથે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.


=> વિઘાર્થી/વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ (ST) હોવા જોઇએ.


=> પ્રવેશ સમયે વિધાર્થીઓની ઉમર તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધી ઓછામાં ઓછી ૧૦ વર્ષથી વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી જોઇએ. (તા. ૧લી એપ્રિલ એ જન્મેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે)


=> વિદ્યાર્થી/વિદ્યાર્થીઓની હાલ સરકારી શાળા/આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન-એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી મુજબ) ધોરણ-૫ માં અભ્યાસ કરતા હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-૫ પાસ કરેલ હોવું જોઇએ.


=> આદિજૃતિ વિસ્તારના આદિમ જુથના બાળકો અને હળપતિ બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી અગ્રિમતા આપવામાં આવશે.


=> વિમુક્ત/વિચરતિ/અર્ધ વિચરતિ જાતિના બાળકો માટે કુલ બેઠકના ૫૪ સુધી અગ્રિમતા આપવામાં આવશે.


=> બળવો/કોવિડના કારણોસર મૃત્યુ થયેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા પિતાના બાળકો , અન્ય-જમીન દાતા, અનાથ (માતા પિતા બંને હયાત ન હોય તેવા) વિદ્યાર્થીઓ માટે ૧૦૪ સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.


=> દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૫% સુષી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.


=> પ્રવેશ સમયે લાગુ પડતા જરૂરી તમામ પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.

પ્રવેશ અરજીપત્ર મેળવવાનાં સ્થળો :

પ્રવેશ અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો :

અરજીપત્ર ભરીને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમાં કરાવવાનું રહેશે. અને તે જ સ્થળેથી  પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે.


 

ફોર્મ ડાઉનલોડ કરવા માટે => અહીં ક્લિક કરો 

વધુ માહિતી અને વેબસાઇટ માટે = > અહીં ક્લિક કરો




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)