GSSSB Exam Calendar : 2023

0

 ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતીઓ માટેનુ સમયપત્રક જાહેર

 

નાંણાકીય વર્ષ 2023-24 દરમિયાન વિવિધ સંવર્ગની હાથ ધરવામાં આવનાર ભરતી પરીક્ષાની કામગીરી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આખા વર્ષ દરમિયાન લેવામાં આવનાર વિવિધ પરીક્ષાઓની તારીખોનો સમાવેશ થાય છે. આ વર્ષે લેવામાં આવનારી કેટલીક પરીક્ષાઓમાં GSSSB વર્ગ - 2 અને વર્ગ - 3ની પરીક્ષાઓ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ટેકનિકલ ફિલ્ડ અને નોન-ટેક્નિકલ ફિલ્ડની પરીક્ષાનો સમાવેશ થાય છે.


GSSSB પરીક્ષા કેલેન્ડર 2023 PDF:  અહીં ક્લિક કરો

 GSSSB વેબસાઇટ : અહીં ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)