Pan Aadhaar Link

0

પાન - આધાર લીંક



PAN - AADHAR લીંક કરવાની છેલ્લી તારીખ 31/03/2023 છે.જો પાન - આધાર લીંક નહિ હોય તો, 

👉 ડિમેટ ખાતું ફ્રીઝ થઈ જશે, 

👉 SIP ના હપ્તા ડેબિટ થવાના સ્ટોપ થઈ જશે. એટલે કે PAN Card inactive થઈ જશે.

👉 INCOMETAX Return ફાઈલ કરી શકાશે નહિ.

👉 બેંક FD and બીજા transactions પર અસર થશે.




Pan With Aadhar Link Last date: 31 માર્ચ પહેલા કરો આધાર પાન લીંક, નહિતર આટલા કામ અટકી જશે

31 માર્ચ પહેલા કરો આધાર પાન લીંક

પાન કાર્ડ અને આધાર લિંક કરવા માટે હાલ 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. પાન સાથે આધાર ની લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, Pan with Aadhar Link Last date તો તેનાથી તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી જશે. સૌથી અગત્યનુ તો તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે સંકળાયેલ અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામ પુરૂ કરવા CBDT દ્વારા સૂચના આપવામા આવી છે.

નહિતર આટલા કામ અટકી જશે


આધાર અને પાન લીંક નહિ કરેલા હોય તો 31 માર્ચ બાદ આટલા કામ અટકી જશે. (Pan With Aadhar Link Last date)

  • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવુ હશે તો તે નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરવા હશે કે ઉપાડવા હશે તો તે નહિ થાય.
  • પાનકાર્ડ એકટીવ નહિ હોય તો ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
  • પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરતા હશો તો તે અટકી જશે.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

 નીચે આપેલી લિંક ઓપન કરીને, પાન અને આધાર નંબર ENTER કરીને ચેક કરશો.


Link to check Aadhaar seeding status (STATUS ચેક કરવા) 
 
Link for Aadhaar seeding in PAN (લીંક કરવા)

Link Aadhaar User Manual (માર્ગદર્શિકા)

👉 ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)