Type Here to Get Search Results !

Recruitment by Gujarat Urban Health Project Surat...

Prakashkumar Gamit 0

 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત)



    ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) અંતર્ગત સુરત મહાનગરપાલિકાનાં શહેરી સામુહિક/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ૧૧ માસ કરાર આધારિત જગ્યાઓ ભરવા અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર લાયકાત ધરાવતા ઉમેદવારોએ બીજો માળ, પ્રાથમિક શાળા નં. ૧૩૪, કોટ સકીલ રોડ, અપના બજારની બાજુમાં સરકારી આર્યુવેદીક કલીનીકની ઉપર, નવાપુરા, ભાગળ, સુરત-૩૯૫૦૦૩ ખાતે (ઓફિસ સમય દરમ્યાન સવારે ૧૧:૦૦ થી ૦૫  ૦૦ કલાક સુધી) અસલ પ્રમાણપત્રો તેમજ તેની પ્રમાણિત નકલો સહિત (જેવી કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, તમામ વર્ષની માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટ, રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટ, આઈ.ડી. પ્રુફ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ) અરજી કરવાની રહેશે. જે પૈકી માન્ય ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતનાં ભારાંકને આધારે મેરીટ બનાવી સ્ટાફસિલેકશન સમિતીની મંજુરી મળ્યેથી નિમણુંક આપવામાં આવશે.

અરજીનો પ્રકાર : ઓફ્લાઇન

જગ્યાનું નામ : પ્રેકિટશનર ઈન મિડવાઈફ (N.P.M)

કુલ જગ્યાઓ : ૪૦

મહેનતાણું : 30,000 + ઇન્સેન્ટીવ

અરજી સ્વીકારવાની તારીખ : દર મહિનાના પહેલા મંગળવારે (મંગળવારે જાહેર રજા હોય તો બુધવાર ગણવો) ૧ વર્ષ સુધી.

 ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્‍ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.





Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.