TET - 2

0

 

શિક્ષક યોગ્યતા કસોટી-॥ (TET-) – ર૦રર

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર



      રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/ર૦રરના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TET-/૨૦રર/૯૬ર૩-૯૭૦૯ થી "શિક્ષક યોગ્યતા કસોટી-॥ TET-- ર૦રરનું આયોજન કરવા માટેનું જાહંરનામુ બહાર પાડવામાં આવેલ છે.

     શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦ર૩ન! ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૧૦-૨ર૩-ક થી ધો. ૬ થી ૮ ઉચ્ચત્તર પ્રાથમિક શાળા માટે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટે શૈક્ષણિક અને તાલીમી લાયકાત નિયત કરવામાં આવેલ જેમા કેટલીક નવી લાયકાતો ઉમેરવામાં આવી છે.

     જેથી શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવ થી નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

 

૧. રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો :- ૨૦/૦૩/૨૦૨૩ થી ર૯/૦૩/૨૦ર૩

૨. નેટ બેકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો :-  ૨૦/૦૩/૨૦૨૩ થી ૨૯/૦૩/૨૦૨૩

૩. પરીક્ષાની તારીખ :- ૨૩/૦૪/૨૦૨૩




વધુ માહિતી માટે => ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે => અહીં ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)