Type Here to Get Search Results !

VNSGU Surat B.Ed. Admission (Fresh): 2023 - 24

Prakashkumar Gamit 0

 

બી.એડ્‌. અભ્યાસકમમાં ફ્રેશ પ્રવેશની જાહેરાત

(શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪)


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટી કેમ્પસ, ઉધના-મગદલ્લા રોડ, સુરત

 

ફોર્મ શરુ થયાની તા.૪/૦૩/૨૦૨૩

છેલ્લી તા. ૨૫/૦૩/૨૦૨૩

 

        વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્‌. કોલેજોમાં સ્વનિર્ભર બી.એડ્‌. અભ્યાસકમની શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની પ્રવેશ કાર્યવાહી માટે હાલ જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જે સ્નાતક કક્ષાના (બી.એ., બી.કોમ., બી.એસસી. તેમજ બી.સી.એ., બી.બી.એ.) અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહયા છે. વી.ન.દ.ગુ.યુનિવર્સિટીના માર્ચ-એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન લેવાનાર સેમેસ્ટર - ૬ ની પરીક્ષા આપનાર અને સેમેસ્ટર – પ માં ઉત્તીર્ણ થયેલ પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર યુનિવર્સિટીની વેબસાઈટ દ્રારા ઓનલાઈન ફોર્મ ભરવું

 ખાસ નોંધ :-

પ્રવેશ ઈચ્છુક ઉમેદવારે માહિતી પુસ્તિકાની તમામ માહિતી કાળજીપૂર્વક વાંચનમાં લઈ ઓનલાઈન

પ્રવેશ ફોર્મ સબમીટ કરવાનું રહેશે.

પ્રવેશ ઈચ્છુક તમામ ઉમેદવારોએ પ્રવેશ સંબંધિત માહિતી મેળવવા યુનિવર્સિટી વેબસાઈટની સમયાંતરે

મુલાકાત કરવી.

 

વધુ માહિતી માટે  => અહીં ક્લિક કરો

યુનિવર્સિટીની વેબસાઇટ = > અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે => અહીં ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.