માનવ કલ્યાણ યોજના : ૨૦૨૩

0

 માનવ કલ્યાણ યોજના : ૨૦૨૩




અરજીનો પ્રકાર : ઓનલાઇન

અરજી શરૂ થયાની તારીખ : ૦૧/૦૪/૨૦૨૩


ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ

  • આઘાર કાર્ડની નકલ
  •  રેશનકાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ જેમાં આપના નામનો સમાવેશ થયેલ હોય. 
  •  ઉમર નો પુરાવો (જન્મનો દાખલો /આઘાર કાર્ડ,પાન કાર્ડ/ચૂંટણી કાર્ડ/શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક)
  • ગ્રામ્ય વિસ્તાર BPL. નો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ/ આવકનો દાખલો (સરકારશ્રી દ્વારા આધિકૃત કરેલ અધિકારીનો)
  •  સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ

વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન / ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે



-: કયા કયા વ્યવસાય માટે સહાય મળશે :-

:: ટુલકીટ્સનું નામ ::

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચી કામ
  • ભરત કામ
  • દરજી કામ
  • કુંભારી કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણાં બનાવટ
  • ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફલોરમીલ
  • મસાલા મીલ
  • રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)


વધુ માહિતી માટે  : અહીં  ક્લિક કરો

રજીસ્ટ્રેશન કરવા માટે  : અહીં ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)