RTE Admission: 2023-24
ફોર્મ શરુ થયાની તા : ૧૦/૦૪/૨૦૨૩
છેલ્લી તારીખ : ૨૨/૦૪/૨૦૨૩
RTE શું છે ?
- RTE એક કાયદો છે જેના દ્રારા પહેલા ધોરણમાં આવતા બળકોને પ્રાઈવેટ સ્કુલમાં ફ્રી માં ભણવા માટે એડમિશન મળી શકે છે.
- ધોરણ – ૧ માં આવતા બાળકોને ગુજરાતની સરકારની રાઇટ ટુ એજ્યુકેશન નિતિ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં જે બાળક ધોરણ – ૧ માં આવતુ હોય અને તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ૬ વર્ષ પુરા થતા હોય તે બાળકનું ફોર્મ ભરી શકાય.
- પોતાની મનપસંદ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ( ખાનગી શાળા) માં વિદ્યાર્થીને ધોરણ ૧ થી ૮ સુધી ફ્રી માં ભણવા મળશે.
- સરકાર શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવે છે.
- ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા
૧. વિદ્યાર્થીનો ફોટો
૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૩. વિદ્યાર્થીનું આધારકારડ
૪. વાલીનું જાતીનું પ્રમાણપત્ર (જનરલ કેટેગરીના વાલીને આ પ્રમાણ પત્ર આપવાનું રહેતું નથી)
૫. પિતા/વાલીનું આધારકાર્ડ
૬. માતાનું આધારકાર્ડ
૭. આવકનો દાખલો
૮. રેશનકાર્ડ
૯. બી.પી.એલ. કાર્ડ (જો લાગુ પડતુ હોય તો)
૧૦. વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો