Type Here to Get Search Results !

VMC: વડોદરા મહાનગરપાલિકામા ભરતી

Prakashkumar Gamit 0

 કરાર આધારિત આઉટસોર્સીંગ માનવબળ માટેની જાહેરાત

 


 

અરજીનો પ્રકાર : ઓનલાઇન

અરજી શરૂ થયાની તા:૦૬/૦૪/૨૦૨૩ 

છેલ્લી તા:૧૫/૦૪/૨૦૨૩ 

 

        વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આઇ.સી.ડી.એસ. અર્બન પ્રોજેકટ સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટથી કાર્યન્વિત (પ્રોજેકટ) છે, જેમાં સરકારશ્રી દ્વારા મંજુર નીચે મુજબની જગ્યાઓ/ કાર્યો માટે ૧૧ માસના કરાર આધારીત આઉટ સોર્સીંગ માનવબળ તરીકે સેવા આપવા માંગતા ઉમેદવારોની મેરીટ યાદી બનાવવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.




વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.