BMTU: બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, પ્રવેશ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪

0

 બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, પ્રવેશ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪


🔷 અરજીનો પ્રકાર : ઓનલાઇન

🔷 અરજી શરૂ થયાની તારીખ : ૦૫/૦૫/૨૦૨૩

🔷 છેલ્લી તારીખ : ૧૭/૦૫૨૦૨૩ 

            આદિજાતિ વિકાસ વિભાગગુ.રા.ગાંધીનગર ધ્વારા સ્થાપિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી- રાજપીપલાજિ.નર્મદા ખાતે જૂન-૨૦૧૮ થી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે આર્ટસકોમર્સઅને સાયન્સ એમ ત્રણ વિધાશાખાઓનો આરંભ કરવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રવેશ મેળવવા લાયક વિદ્યાર્થીઓએ વેબસાઇટ પરથી પ્રવેશ અંગેની આનુસંગીક કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.


વધુ માહિતી માટે : અહીં ક્લિકકરો


ફોર્મ ભરવા માટે : અહીં ક્લિકકરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)