Type Here to Get Search Results !

સમરસ છાત્રાલયમાં પ્રવેશ : ૨૦૨૩

Prakashkumar Gamit 0
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.- CSC

સમરસ છાત્રાલયમાં પ્રવેશ : ૨૦૨૩



અરજીનો પ્રકાર : ઓનલાઈન

        

        અરજી કરવાની તારીખ લંબાવવામા આવેલ છે,

        છેલ્લી તારીખ : ૧૦/૦૭/૨૦૨૩



         છેલ્લી તારીખ : ૨૫/૦૬/૨૦૨૩

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૌક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૩-૨૪નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ ફુમાર અને કન્યા છાત્રાલયોમાં' પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.



અરજી કરવા માટે જરુરી દસ્તાવેજ



        ૧. ફોટો અને સહી

        ૨. છેલ્લી માર્કશીટ

        ૩. શાળા છોડ્યાનું  પ્રમાણપત્ર (L.C) 

        ૪. જાતિનો દાખલો 

        ૫. આવકનો દાખલો

        ૬. આધારકાર્ડ

વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો


ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.