ગુજરાતી સાહિત્ય
તખલ્લુસ અને લેખકો
તખલ્લુસ લેખકો
સુન્દરમ્ તિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
સોપાન મોહનલાલ મહેતા
અનામી રણજિત પટેલ
સેહેની બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
સ્નેહરસ્મિ ઝીણાભાઈ દેસાઈ
ફિલસૂફ ચીનુભાઈ પટના
સુધાંયુ દામોદર ભટ્ટ
બુલબુલ ડાહ્યાભાઈ દેરાસરી
સત્યમ શાંતિલાલ શાહ
પ્રાસન્નેય હર્ષદ ત્રિવેદી
ઇવાડેવ પ્રફુલ્લ નંદશંકર દવે
અજ્ઞેય સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉશનસ્ નટવરલાલ પંડ્યા
કાકાસાહેબ દત્તાત્રેય
ઘનશ્યામ કનૈયાલાલ મુનશી
જિપ્સી કિશનસિંહ ચાવડા
દર્શક મનુભાઈ પંચોળી
ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધનરામ્ જોશી
પતીલ મગનલાલ ભૂધરભાઇ પટેલ
પુતર્વસુ લાભશંકર ઠાકર
બાલ બાલાશંકર કંથારિયા
બેફામ બરકતઅલી વિરાણી
લલિત જન્મશંકર મહાશંકર બૂચ
વાસુકિ ઉમાશંકર જોશી
શયદા હરજી લવજી દામાણી
શેષ રામનારાયણ વિશ્વનાથ પાઠક
અદલ અરદેશર ખબરદાર
અઝિઝ ધનશંકર ત્રિપાઠી
ચાંદામામા ચંદ્રવદન મહેતા
ચકોર બંસીલાલ વર્મા
પારાશર્ય મુકુન્દરાય પટણી
બાદરાયણ ભાનુશંકર વ્યાસ
મકરંદ રમણભાઈ નીલકંઠ
સત્યસાચી ધીરુભાઈ ઠાકર
સાહિત્યપ્રિય ચુનીલાલ શાહ
મરીઝ અબ્બાસી અબ્દુલવલી
ગ્રંથકીટ નગીનદાસ પારેખ
ઉપવાસી ભોગીલાલ ગાંધી
કલાપી સુરસિંહજી ગોહેલ
કાન્ત મણિશંકર રત્ન
જયભિખ્ખુ બાલાભાઈ વી. દેસાઈ
ઠોઠ નિશાળીયો બકુલ ત્રિપાઠી
દ્રિરેફ રામનારાયણ વિ. પાઠક
નિરાલા સૂર્યકાન્ત ત્રિપાઠી
પ્રિયદર્શી મધુસૂદન પારેખ
પ્રેમભક્તિ નાનાલાલ કવિ
બેકાર ઇબ્રાહીમ દા. પટેલ
મસ્ત બાલાશંકર કંથારિયા
વનમાળી વાંકો દેવેન્દ્ર ઓઝા
વૈશંપાયન કરશનદાસ માણેક
શૂન્ય અલીખાન બલોચ