SEB દ્રારા TET-2 નું પરીણામ જાહેર

0

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય 





ઉચ્ચતર પ્રાથમિક શાળા (ધોરણ ૬થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી -2 (TET-II) - 2022-23. 


પરીક્ષા તા : 23/04/2023 ( સમય : બપોરે 03:00 થી 05:00) 


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-૬ થી ૮) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-૨ (ટેટ-૨) પરીક્ષાનું આયોજન તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ કરવામાં આવેલ હતુ. સદરહું પરીક્ષા ૨૩૭૭૦૦ ઉમેદવારોએ આપેલ હતી, જે પૈકી ૧૫.૭૬% એટલે કે ૩૭૪૫૦ ઉમેદવારો પાસ થયેલ છે. 

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ - 2 (TET-2) 2023 ની પરીક્ષા પાસ કરવા માટે, ઉમેદવારોએ ઓછામાં ઓછા 60% ગુણ પ્રાપ્ત કરવા જરૂરી છે. આનો અર્થ એ છે કે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરવા માટે 150 માંથી ઓછામાં ઓછા 90 ગુણ મેળવવાની જરૂર છે. જો કે, આ વાત પણ ધ્યાન માં રાખવી જોઈએ કે  ક્વોલિફાઇંગ માર્કસ વિવિધ કેટેગરી માટે અલગ અલગ હોઈ શકે છે.

 

વેબસાઇટ જોવા : અહીં ક્લિક કરો


રીઝલ્ટ જોવા માટે : અહીં ક્લિક કરો


જાહેરાત જોવા : અહીં ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)