Ikhedut: ખેતીવાડી યોજનાઓ

0

 

રાજ્યમાં ખેતીવાડી વિભાગ દ્રારા વર્ષ:૨૦૨૩-૨૪ માં ખેતીવાડીની યોજનાઓ માં સહાય મેળવવા માટે



               ✔️ ફોર્મનો પ્રકાર : ઓનલાઇન ✔️ 


        ✔️ ફોર્મ શરૂ થયાની તારીખ : ૦૫/૦૬/૨૦૨૩

        ✔️ છેલ્લી તારીખ :   /૦૬/૨૦૨૩



 ખેતીવાડી યોજનાઓ માટે ઘટકો


  • ટ્રેક્ટર
  • રોટાવેટર
  • ખુલ્લી પાઇપ લાઈન
  • અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન
  • વાવણીયો
  • તાડપત્રી
  • દવા છાંટવાનો પમ્પ
  • પમ્પ સેટ્સ (સબમર્શિબલ મોટર)
  • કલ્ટીવેટર
  • પાવર થ્રેસર
  • પ્લાઉ (તમામ પ્રકારના)
  • બ્રશ કટર
  • હેન્ડ ટુલ્સ કીટ
  • લેન્ડ લેવલર
  • કંબાઇડ હારવેસ્ટર
  • ચાફ કટર (એન્જીન/ઇલેકટિક મોટર ઓપરેટર)
  • ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટર)
  • ગ્રાઉન્ડનટ ડિગર (મગફળી કાઢવા માટેનું સાધન)
  • ટ્રેકટર ઓપરેટેડ સ્પેયર
  • પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેડ)
  • પ્લાન્ટર (અન્ય પ્રકારના)
  • પાવર ટીલર
  • પોટેટો ડિગર
  • પોટેટો પ્લાન્ટર
  • પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  • પોસ્ટ હોલ ડિગર
  • બેલર (ટ્રેક્ટર સંચાલિત)
  • ફેરો ઓપનર/બંડ ફોર્મર
  • રિઝર
  • રિપર/બાઇન્ડર (તમામ પ્રકારના)
  • રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેડ)
  • પાવર વિડર (સેલ્ફ પ્રોપેડ)
  • લેન્ડ લેવલર
  • લેસર લેન્ડ લેવલર
  • શ્રેડર/મોબાઈલ શ્રેડર
  • સ્ટોરેજ યુનિટ
  • સબસોઈલર
  • હેરો (તમામ પ્રકારના)
  • પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના

                                            અરજી માટે જરૂરી દસ્તાવેજો


  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૨૨ તથા ૮-અ ની નકલ,
  • આધારકાર્ડની  નકલ
  • રેશનકાર્ડની નકલ 
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક,
  • વન અધિકારપત્ર ધરાવતા હોય તો તેની નકલ (વાગુ પડતું હોય તો)

 

:: નોંધ ::


. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.   અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.


વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો 

અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)