ITI માં ઓનલાઈન પ્રવેશ બીજો રાઉન્ડ શરૂ વર્ષ : ૨૦૨૩-૨૪

0

 

બીજા રાઉન્ડનાં પ્રવેશ માટે

સરકારી/ગ્રાન્ટ-ઇંન-એઇડ/સ્વનિર્ભર આઈ.ટી.આઈ.માં ઓનલાઈન પ્રવેશ   

વર્ષ : ૨૦૨૩-૨૪



        રાજ્યની સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર-૨૦૨૩માં ભરવાપાત્ર બેઠકો માટે બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે 

➡️ અરજી શરૂ થયાની તારીખ : ૨૧/૦૭/ર૦ર૩

➡️ છેલ્લી તારીખ : ૩૦/૦૭/૨૦૨૩ના રોજ સાંજે ૦૫,૦૦ કલાક સુધીમાં



ફોર્મ ભરવા માટે જરૂરી 


              પાસપોર્ટ ફોટો

            ✅ આધારકાર્ડ

            ✅ ધો-૧૦-૧૨ ની માર્કસીટ

            ✅ જાતિનો દાખલો

            ✅ આવકનો દાખલો

            ✅ બેન્કપાસબુક 

            ✅ ઇમેલ આઇ ડી 

            ✅ મોબાઇલ નંબર 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)