TAT-Higher Secondary: શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૩

0

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય

શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૩


શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-Higher Secondary) શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : ED/MSM/e-file/5921/G, તા.૨૯/૦૪/૨૦૨૩ થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી' (Teacher Aptitude Test-TAT) ના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે. આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૦૧/૦૭/૨૦૨૩ના જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્‍ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીગ મારફત ફી ભરી શકશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે .


🔴 SEB TAT (ઉચ્ચત્તર માધ્યમિક) - 2023 ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે




🔴 SEB TAT (ઉચ્ચત્તર માધ્યમિક) - 2023 

🔴 મહત્વની તારીખો

👉 જાહેરનામુ પ્રકાશિત થવાની તારીખ : 01-07-2023

👉 ઓનલાઈન અરજી ઓનલાઇનની શરૂઆતની તારીખ : 05-07-2023

👉 નેટ બેંકીગ મારફત  ફી ભરવાની છેલ્લી તારીખ : 20-05-2023

👉 પ્રારંભિક પરીક્ષા (MCQ આધારિત): 06-08-2023

👉 મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક): 17-09-2023 લેખિત


🔴 કેવી રીતે અરજી કરવી ?

👉 રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


🔴 મહત્વની લિન્ક :

👉 જાહેરાત માટે : ક્લિક કરો

👉 રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ : ક્લિક કરો

👉 શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ જાહેરનામું_072023: 

🔴 અરજી કરવા માટે

👉 અરજી કરવા  : ક્લિક કરો


🔴 અરજી ફી:

👉 SC, ST, SEBC, EWS અને PH શ્રેણીના ઉમેદવારો માટે : રૂ.400/-

👉 અન્ય ઉમેદવારો માટે : રૂ. 500/-

ચૂકવેલ ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.

ફી ભરવાની પદ્ધતિ ઉમેદવારોએ ઓનલાઈન એટીએમ-ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ દ્રારા 

BANKING/UPI/WALLET થી પરીક્ષા ફી ભરી શકો છો.

 

🔴 શૈક્ષણિક લાયકાત:

શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.


 🔴 વિષયો:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 ની જોગવાઈ મુજબ માધ્યમિક શાળામાં

ભણાવવામાં આવતા વિષયોની શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) કસોટી લેવામાં આવશે. 

વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)