Type Here to Get Search Results !

ESSE: એકલવ્ય મોડલ નિવાસી વિધાલય સ્ટાફ પસંદગી પરીક્ષા - ૨૦૨૩

Prakashkumar Gamit 0

 એકલવ્ય મોડલ નિવાસી વિધાલય સ્ટાફ પસંદગી પરીક્ષા

(ઈ.એસ.એસ.ઈ.) - ર૦૨૩



    ભારત સરકારના જનજાતીય કાર્ય મંત્રાલય હેઠળ એક સ્વતંત્ર સંગઠન રાષ્ટ્રીય આદિવાસી  વિદ્યાર્થી શિક્ષણ સમિતિ (એન.ઈ.એસ.ટી.એસ.) દેશભરમાં એકલવ્ય મોડલ નિવાસી વિદ્યાલયો (ઈએમઆરએસ) માટે શૈક્ષણિક અને બિન-શૈક્ષ્ઞિક કર્મચારીઓની ભરતી માટે  ઓનલાઈન આવેદન આમંત્રિત કરે છે. ઈ.એસ.એસ.ઈ. - ૨૦૨૩ માટે ઓનલાઈન આવેદન, શૈક્ષ્રણિક લાયકાત, શિક્ષણ અનુભવ (જ્યાં પણ લાગુ હોય) અને અન્ય પાત્રતા માપદંડોની જાણકારી સૂચનામાં આપેલ છે, ઈચ્છુક અને લાયક ઉમેદવાર ઓનલાઈન આવેદન કરી શકે છે.






જગ્યાની વિગતો:

🔷 જગ્યાઓનુ નામ ૧. પ્રિન્સીપાલ

                              ૨. શિક્ષકો (PGT)

                              ૩. બીન-શૈક્ષણિક સ્ટાફ

                              ૪. શિક્ષકો (TGT)

                               ૫. હોસ્ટેલ વોર્ડન


🔷 કુલ જગ્યાઓ :



🔷 શૈક્ષણિક લાયકાત:  આ પોસ્ટ માટે પાત્ર હશે. શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

🔷 માહિતીમાટે : ક્લિક કરો


🔷 ઉંમર મર્યાદા :

ઉંમરમાં છૂટછાટ (ઉચ્ચ વય મર્યાદા)-: નિયમો મુજબ


🔷 અરજી ફી:

૧. પ્રિન્સીપાલ  : જનરલ / OBC / EWS - રૂ. 2000/-

૨. શિક્ષકો (PGT): જનરલ /OBC/ EWS   રૂ.1500/-

૩. બીન-શૈક્ષણિક સ્ટાફ: જનરલ / OBC/ EWS            રૂ.1000/-

ચુકવણી ડેબિટ કાર્ડક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ અથવા બેંક ચલણ દ્વારા કરવામાં આવશે.

* SC/ST અને PwBD કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.



🔷 કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્રારા ઑનલાઇન અરજી કરી શકે છે. 


🔷 મહત્વની લિન્ક :

👉 જાહેરાત માટે : ક્લિક કરો

👉 વેબસાઇટ માટે : ક્લિક કરો


🔷 અરજી કરવા માટે

👉 પ્રિન્સીપાલ માટે અરજી કરવા  : ક્લિક કરો

👉 શિક્ષકો (PGTમાટે અરજી કરવા : ક્લિક કરો

👉 બીન-શૈક્ષણિક સ્ટાફ માટે અરજી કરવા: ક્લિક કરો

👉 શિક્ષકો (TGTમાટે અરજી કરવા  : ક્લિક કરો

👉 હોસ્ટેલ વોર્ડન માટે અરજી કરવા  : ક્લિક કરો



🔷 મહત્વની તારીખો : 

અરજી શરૂ થયાની તારીખ : 30/06/2023

અરજી કરવાની છેલ્લી તારીખ : 18/08/2023

પ્રવેશપત્ર ડાઉનલોડ તારીખ : NESTS વેબસાઇટ પર સૂચિત કરવામાં આવશે

પરીક્ષા તારીખ : NESTS વેબસાઇટ પર સૂચિત કરવામાં આવશે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.