WESTERN RAILWAY (RRC) દ્રારા ભરતી

0

GOVERNMENT OF INDIA

MINISTRY OF RAILWAYS

WESTERN RAILWAY

RAILWAY RECRUITMENT CELL 

જગ્યાની વિગતો:


  • જગ્યાઓનુ નામ : એપ્રેન્ટિસ

    :: ITI ટ્રેડ ::

  •     ફિટર
  •     વેલ્ડર
  •     ટર્નર
  •     મશીનિષ્ટ
  •     કારપેન્ટર
  •     પેન્ટર
  •     મેકેનિક
  •     મેકેનિક (મોટર મિકેનિક)
  •       COPA
  •     ઇલેક્ટ્રિશિયન
  •     ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક
  •     વાયરમેન
  •     મેકેનિક રેફ્રીજરેશન & AC,
  •     પાઇપ ફિટર ,
  •     પ્લંબર
  •     ડ્રાફ્ટસમેન (સિવિલ)
  •     સ્ટેનોગ્રાફર 

  • કુલ જગ્યાઓ : ૩૬૨૪
  • શૈક્ષણિક લાયકાત:  ધો-૧૦ પાસ + ITI જરુરી ટ્રેડ સાથે, પોસ્ટ માટે પાત્ર હશે. શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

 

  • ઉંમર મર્યાદા : ૧૮ થી ૨૪ વર્ષ

       ઉંમરમાં છૂટછાટ (ઉચ્ચ વય મર્યાદા)-: નિયમો મુજબ

 

  • અરજી ફી:

    જનરલ / OBC / EWS - રૂ. ૧૦૦/-

    SC/ST/PH – ફી નથી

    ચુકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ અથવા બેંક ચલણ દ્વારા કરવામાં આવશે.

 

  •  કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્રારા ઑનલાઇન અરજી કરી શકે છે. 


  • મહત્વની લિન્ક :

જાહેરાત માટે : ક્લિક કરો

વેબસાઇટ માટે : ક્લિક કરો

અરજી કરવા માટે : ક્લિક કરો


  • મહત્વની તારીખો : 

અરજી શરૂ થયાની તારીખ : ૨૭/૦૬/૨૦૨૩

અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૬/૦૭/૨૦૨૩

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)