G.N.M., A.N.M., B.Sc, નર્સિંગ એડમીશન : ૨૦૨૩ Merit

0

 તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.- CSC

ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડીકલ એજ્યુકેશનલ કોર્ષીસ ગુજરાત સરકાર

મેરીટ લિસ્ટ જાહેર


✅ મેરિટ લીસ્ટમાં જોવા માટે અહી ક્લિક કરો



     શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રથમ વર્ષ ફીજીયોથેરાપીબી.એસ.સી.નર્સિંગજી.એન.એમ, એ.એન.એમ., નેચરોપથી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રિબી.એ.એસ.એલ.પી અને ઓક્યુપેશનલ થેરાપી અભ્યાસક્રમો માટે ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્‍ટ્રેશન માટેની જાહેરાત



  •   અરજી નો પ્રકાર : ઓનલાઈન

  •   અરજી શરૂ થયાની તારીખ : ૨૮/૦૬/૨૦૨૩ (સવારે : ૧૧.૦૦ વાગ્યાથી )

  •   છેલ્લી તારીખ : ૧૧/૦૭/૨૦૨૩ (બપોરે :૨.૦૦ વાગ્યા સુધી )



:: અભ્યાસક્રમો ::


        ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

  • Bachelor of Physiotherapy (BPT)
  • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)


ફોર્મ ભરવા માટે જરૂરી પ્રમાણપત્રો

  • ધો-૧૦ની માર્કશીટ
  • ધો-૧૨ની માર્કશીટ
  • શાળા છોડયાનો દાખલો (L.C.)
  • જન્મનો દાખલો
  • જાતિ - આવકનો દાખલો
  • આધારકાર્ડ
  • ફોટો અને સહી
  • મોબાઇલ નં અને ઇમેલ

વેબસાઈટ  અને વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો

રજીસ્ટ્રેશન માટે અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)