Type Here to Get Search Results !

GSRTC: કંડકટર ભરતી -2023

Prakashkumar Gamit 0

 GSRTC 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ



ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (હવે પછીથી નિગમ ધ્વારા ઉલ્લેખ કરવામા આવશે) ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી / પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ વેબસાઈટ પર સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે અરજી કરવાની વિગતવાર સુચનાઓ / જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહિં.

જગ્યાનું  નામ - કંડકટર

ફીકસ પગાર - પાંચ વર્ષ માટે રૂ.૧૮૫૦૦ /-

કુલ જગ્યાઓ - ૩૩૪ 



 

🔷 શૈક્ષણિક લાયકાત:   શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો. 

    ધોરણ - 12 પાસ, કંડકટર લાઇસન્સ, ફર્સ્ટએડ સર્ટીફિકેટ  

🔷 માહિતીમાટે ક્લિક કરો

 🔷 ઉંમર મર્યાદા :

ઉંમરમાં છૂટછાટ (ઉચ્ચ વય મર્યાદા)-: નિયમો મુજબ

 

🔷 અરજી ફી:

ચુકવણી ડેબિટ કાર્ડક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ અથવા બેંક ચલણ દ્વારા કરવામાં આવશે.

 

🔷 કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્રારા ઑનલાઇન અરજી કરી શકે છે. 

 

🔷 મહત્વની લિન્ક :

👉 જાહેરાત માટે : ક્લિકકરો

👉 વેબસાઇટ માટે : ક્લિકકરો

 

🔷 અરજી કરવા માટે

અહી ક્લિક કરો

 

🔷 મહત્વની તારીખો : 

અરજી શરૂ થયાની તારીખ : 07/08/2023

અરજી કરવાની છેલ્લી તારીખ : 06/09/2023

ચલણ ભરવાની છેલ્લી તારીખ : 08/09/2023


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.