GPSC દ્રારા વિવિધ જગ્યાઓ પર ભરતી - 2023

0

 ગુજરાત જાહેર સેવા આયોગ 
દ્રારા  વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત - 2023



જગ્યાની વિગતો:

જગ્યાઓનું નામ

  • ફિઝિસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ-ર
  • સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ) વર્ગ-ર.
  • આસીસ્ટન્ટ ડાયરેક્ટર/ રીજીયોનલ ફાયર ઓફિસર. વર્ગ- ૧
  • ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ)
  • નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)
  • જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)
  • નાયબ નિયામક (વિકસતી જાતિ)
  • મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સરકારી મંડળીઓ),
  • સેક્શન અધિકારી (સચિવાલય)
  • સેક્શન અધિકારી (વિધાનસભા)
  • જિલ્લા નિરીક્ષક જમીન દફતર,
  • નગરપાલિકા મુખ્ય અધિકારી
  • સરકારી શ્રમ અધિકારી
  • સમાજ કલ્યાણ અધિકારી (અ.જા ક.)
  • રાજ્ય વેરા અધિકારી
  • મામલતદાર
  • તાલુકા વિકાસ અધિકારી
  • નાયબ કાર્યપાલક ઈજનેર યાંત્રિક વર્ગ- ર (GWRDC)
  • અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-3 (GWRDC)
  • મદદનીશ ઈજનેર (સિવિલ, વર્ગ-3 (GWRDC)
  • લધુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-૩ (GWRDC)
  • સિનિયર સાયન્ટિફિક આસીસ્ટન્ટ વર્ગ-૩ (GWRDC)

🔷 શૈક્ષણિક લાયકાત:  આ પોસ્ટ માટે પાત્ર હશે. શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

🔷 માહિતીમાટે ફોર્મ શરુ થયે 

🔷 ઉંમર મર્યાદા :

ઉંમરમાં છૂટછાટ (ઉચ્ચ વય મર્યાદા)-: નિયમો મુજબ

 

🔷 અરજી ફી:

જનરલ / OBC/ EWS            રૂ. /-

ચુકવણી ડેબિટ કાર્ડક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ અથવા બેંક ચલણ દ્વારા કરવામાં આવશે.

* SC/ST અને PwBD કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.

 

🔷 કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્રારા ઑનલાઇન અરજી કરી શકે છે. 

 

🔷 મહત્વની લિન્ક :

👉 વધુ માહિતી માટે : ક્લિક કરો

👉 વેબસાઇટ માટે : ક્લિક કરો

 

🔷 અરજી કરવા માટે

👉 અરજી કરવા માટે અહીં ક્લીક કરો.

 🔷 મહત્વની તારીખો : 

અરજી શરૂ થયાની તારીખ : 24/08/2023 (બપોરે ૧.૦૦ વાગ્યા થી

અરજી કરવાની છેલ્લી તારીખ : 08/09/2023

તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.- CSC

પાનકાર્ડ, આધારકાર્ડ પ્રિન્ટ, પાસપોર્ટ, જીવનપ્રમાણ, ઓનલાઇન ફોર્મ, ફુડલાઇસન્સ(FSSAI), મોબાઇલ-ટી.વી.રીચાર્જ, કલર પ્રીન્ટ, લેમિનેશન, ડીઝીટલ લોકર, ઇ-મેઇલ, બાયોડેટા, ડોક્યુમેન્ટ સ્કેનિંગ, ડેટાએન્ટ્રી જોબવર્ક, ઓનલાઇન શોપીંગ, AEPS સિસ્ટમ દ્રારા પૈસાની લેવડ-દેવડ-મનીટ્રાન્સફર વગેરે સેવાઓ.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)