Type Here to Get Search Results !

Sumul Dairy Surat દ્રારા અલગ અલગ જગ્યાઓ પર ભરતી

Prakashkumar Gamit 0

SURAT-TAPI DISTRICT CO-OPERATIVE MILK PRODUCER'S UNION LTD.
SUMUL DAIRY, SURAT
 સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

 


        સુમુલ ડેરી સંચાલિત, સુરત, નવીપારકી ડેરી, ફૂડકેકટરી ચલથાણ, બાજીપુરા કેટલ ફીડ તેમજ રાજ્ય બહાર ચાલતા પ્લાન્ટો માટે કામ કરી શકે તેવા યોગ્ય શૈક્ષણિક લાયકાત ઘરાવતા માણસો જોઈએ છે.

  • અરજીનો પ્રકાર : ઓનલાઇન

  • જગ્યાઓનું નામ

👉 કેમિસ્ટ એમ.એસ.સી (કેમેસ્ટ્રી)

👉 બી.એસ.સી. (કેમિસ્ટ્રી)

👉 બી.એસ.સી. (માઈક્રોબાયોલોજી)

👉 એમ.એસ.સી. (માઈક્રોબાયોલોજી)

બી.ઇ

👉 બી.ઈ. સિવિલ

👉 બી, ઈ. એન્વાયરમેન્ટલ

👉 બી. ઈ ઈન્સટુમેન્ટલ પ્રોગ્રામર

👉 બી, ઈ. ઈ. સી

👉 બી. ઈ. મેકેનિકલ

👉 બી.ઈ. ઈલેક્ટ્રિકલ

ડિપ્લોમા

👉 ડિપ્લોમા ઈલેક્ટ્રિકલ

👉 ડિપ્લોમાં મેકેનિકલ

👉 ડિપ્લોમા ઈન્સટુમેન્ટલ એન્ડ ઈ.સી

બોઈલર એટેન્ડન્ટ (ફર્સ્ટ કલાસ બોઈલર એટેન્ડન્ટ)  

આઈટીઆઈ પાસ

👉 ફીટર

👉 વાયરમેન

👉 ઇન્સ્ટ્રુમેન્ટલ

👉 રેફ્રીજરેશન અને એર મિકેનિક

દૂધ વિતરણ

👉 ગ્રેજયુએટ એકાઉન્ટ/સ્ટોર્સ

 ફીલ્ડ સુપરવાઈઝર

👉 ગ્રેજયુએટ/ડીપ્લોમાં

 👉 એમ.બી.એ

👉 માર્કેટીંગ

👉 ફાઇનાન્સ 



સુરત અને તાપી જીલ્લાનાં ખેડૂત - પશુપાલક ઉમેદવારોને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. પ્રથમ ટ્રાયલે ગ્રેજયુએટ/ડિગ્રી/ડિપ્લોમાં/આઈટીઆઈ પરીક્ષા પાસ હોવું જરૂરી છે.

કોઇપણ અરજીને સ્વીકારવા અથવા અસ્વીકારવાનો અધિકાર નિયામક મંડળનો રહેશે.


👉 અરજી શરૂ થયાની તારીખ : ૧૮/૦૮/૨૦૨૩

👉 છેલ્લી તારીખ : ૨૮/૦૮/૨૦૨૩


👉 વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.