કુંવરબાઈનું મામેરુ યોજના

0
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.-


કુંવરબાઇનું મામેરુ યોજના





યોજનાનો હેતુ

  • અનુસૂચિત જનજાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ₹.૧૨,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

નિયમો અને શરતો

  • આ યોજનાનો લાભ અનુસૂચિત જનજાતિ (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.,૦૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹. ,૦૦,૦૦૦ છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી.
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

દસ્તાવેજોની વિગતો


·       કન્યાનો પાસપોર્ટ ફોટો

·       લગ્નનો ફોટો

·       કન્યાનું આધાર કાર્ડ

·       કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ

·       સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાનો જાતિનો દાખલો

·       સક્ષમ અઘિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકનો જાતિનો દાખલો (જો હોય તો) :

·       રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

·       કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો

·       લગ્ન નોંધણી પ્રમાણપત્ર

·       બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિંતા/પતિનું નામ હોય તે)

·       કન્યાના પિંતા/વાલીનું એકરારનામું

·       કન્યાના પિંતા/વાલીનું બાંહેધરીપત્રક

·       જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો  


એકરારનામું અને બાંહેધરી પત્રક  પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો

    પાનકાર્ડ, આધારકાર્ડ પ્રિન્ટ, પાસપોર્ટ, જીવનપ્રમાણ, ઓનલાઇન ફોર્મ, ફુડલાઇસન્સ, મોબાઇલ-ટી.વી.રીચાર્જ, કલર પ્રીન્ટ, લેમિનેશન, ડીઝીટલ લોકર, ઇ-મેઇલ, બાયોડેટા, ડોક્યુમેન્ટ સ્કેનિંગ, ડેટાએન્ટ્રી જોબવર્ક, ઓનલાઇન શોપીંગ, AEPS સિસ્ટમ દ્રારા પૈસાની લેવડ-દેવડ-મનીટ્રાન્સફર વગેરે સેવાઓ.-


ફોર્મ ભરવા માટે મુલાકાત લો

👇
દીપ કોમ્પ્યુટર.Info-CSC

શ્રી જામલી મંડળી શોપીંગ સેન્ટર, 
ઉચ્છલ, જિ.તાપી

Contect : 02628 231007


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)