અધ્યાપક સહાયકોની ખાલી જગ્યાઓ માટે ભરતી : 2023

0

 ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર

✅ બિનસરકારી અનુંદાનિત કોલેજોમાં વિનયન, વાણિજ્ય, હોમ સાયન્સ, કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક સહાયકોની ખાલી જગ્યાઓ: ભરવા'કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા 2023 માંટે ઓનલાઈન અરજી

 

                ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર(ગુ.રા.) દ્વારા રાજ્યની બિનસરકારી  અનુદાનિત કોલેજની કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા માટે કોલેજો દ્રારા આપવામાં આવેલ સંમતિને આધારે બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કાર્યભાર અને વિદ્યાર્થીઓની સંખ્યા આધારીત શિક્ષણ  વિભાગના  સમયાંતરે થયેલ ઠરાવો અનુસાર અધ્યાપક સહાયકથી જગ્યાઓ ભરવાની થાયછે. જે અન્વયે વિનયન, વાણિજ્ય, હોમ સારાન્સ, કાયદા, રૂરલ સ્ટડીઝ (બી.આર.એસ),. શારીરિક શિક્ષણ (બી.પી.એડ), પત્રકારત્વ અને શિક્ષણ વિદ્યાશાખા  વગેરેના જુદા-જુદા વિષયોમાં કુલ ૫૩૧ ખાલી જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી.

 

✅ અરજી શરૂ થયાની તારીખ : 12/09/2023 બપોરે 16.00 કલાક

✅ છેલ્લી તારીખ : 02/10/2023 સુધી

 



  • ભરતી પ્રક્રિયા યુજીસી રેગ્યુલેશન 2018, એન.સી.ટી.ઈ. 2014 પ્રમાણેના અને ત્યારબાદ  તેમાં થયેલ વખતોવખત સુધારાઓ તેમજ સરકારશ્રી દ્રારા નિયત કરેલ લાયકોત્તના ધોરણો પ્રમાણે રહેશે.

 

➡️ આ ભરતી પ્રક્રિયા અંગે લાયકાતના ધોરણો તેમજ આ અંગેની અન્યવિગતો અને શરતો માટે ક્લિક કરો.

 

➡️ ખાલી જગ્યાઓ માટે અહીં ક્લિક કરો


➡️ વેબસાઇટ  માટે અહીં ક્લિક કરો

➡️ ભરતી પ્રક્રિયા માટે ક્લિક કરો 

➡️ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)