JMC: આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા, જુનાગઢની સીધી ભરતી વર્ગ-૩ ની જાહેરાત

0

જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ
સીધી ભરતી અંગેની સુધારા જાહેરાત - ર૦ર૩



જુનાગઢ મહાનગરપાલિકામાં E-PHC અને E-CHC માં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.


👉 અરજી શરૂ થયાની તા: 18/09/2023

👉 અરજી કરવાની છેલ્લી તા : 17/10/2023 

જગ્યાઓ


 
શરતોઃ -

(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.

(ર) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ

પરથી મેળવવાની રહેશે.

(૩) ઉમેદવારે નિયત થયેલ ફી ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.

(૪) આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.

(પ) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉમરમાં છુટછાટ આપવામાં આવશે.

(૬) સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC  મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, E.W.S વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ

કરવામાં આવશે.

(૭) આ જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવેલ મુદતી જગ્યાઓ છે, આ જગ્યાઓનું કોઇપણ પ્રકારના ભારણ અંગે મહાનગરપાલિકાની કોઇપણ જવાબદારી રહેશે નહી.

(૮) વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી જાણકારી મેળવી લેવી.

(૯) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.

 

ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવારો માટેના હેલ્પલાઇન નં.8929013101 



👉  જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો

👉 વેબસાઇટ માટે ક્લિક કરો 

👉 અરજી કરવા માટે ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)