RRB ALP (રેલ્વે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી)

0

 RRB ALP: આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી 2024



🚂 ઓનલાઇન અરજી 🚂 

🚂 જાહેરાત ક્રમાંક : CEN No. 01/2024

🚂 જગ્યાનું નામ : આસિસ્ટન્ટ લોકો પાયલટ (RRB ALP)

🚂 જાહેરાતની તારીખ: 19-01-2024

🚂 કુલ ખાલી જગ્યા: 5696

       ભારત સરકાર,  રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ વિવિધ રેલ્વે ભરતી બોર્ડ (RRBs) માં આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત આપી છે. જે ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે  રસ ધરાવતા હોય તેઓ સૂચના વાંચી ઓનલાઇન અરજી કરી શકે છે.




🚂 અરજી ફી 🚂

🚅 સામાન્ય ઉમેદવારો માટે : રૂ. 500/-

🚅 SC, ST, ભૂતપૂર્વ સૈનિક, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ઉમેદવારો માટે: રૂ. 250/-

ચુકવણી મોડ: ઓનલાઈન દ્વારા

🚂 મહત્વપૂર્ણ તારીખો 🚂

🚅 ઓનલાઈન અરજી કરવા અને ફી ભરવાની શરૂઆતની તારીખ: 20-01-2024

🚅 ઓનલાઈન અરજી કરવા અને ફી ભરવાની છેલ્લી તારીખ: 19-02-2024 23:59 કલાક સુધી

🚂 વય મર્યાદા (01-07-2024 ના રોજ) 🚂

🚅 વિગતો માટે, કૃપા કરીને CEN No. 01/2024 સૂચનાઓ જુઓ. ( ૧૮ થી ૩૦ વર્ષ)

🚂 લાયકાત : 🚂

🚅 ઉમેદવારોએ સંબંધિત ટ્રેડ્સમાં NCVT/ SCVT ની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી મેટ્રિક/SSC + ITI ધરાવતા હોવા જોઈએ.


🚂 મહત્વની લિંક 🚂 


🚅 સુચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો


🚅 વધુ માહિતી અને વેબસાઇટ માટે અહીં ક્લિક કરો. 


🚅 અરજી ફોર્મ ભરવા માટે અહીંં ક્લિક કરો




  

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)