ITI ઓનલાઈન પ્રવેશ:2024-25

0

 સરકારી/ગ્રાન્ટ-ઇંન-એઇડ/સ્વનિર્ભર આઈ.ટી.આઈ.માં ઓનલાઈન પ્રવેશ   


વર્ષ : 2024-25


         રાજ્યની સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર-૨૦૨૩માં ભરવાપાત્ર બેઠકો માટે બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. 

🔺 અરજી શરૂ થયાની તારીખ : 01/04/2024
🔺 છેલ્લી તારીખ : 30/06/2024ના રોજ સાંજે ૦૫,૦૦ કલાક સુધીમાં



ફોર્મ ભરવા માટે જરૂરી 


            💢  પાસપોર્ટ ફોટો

            💢 આધારકાર્ડ

            💢 ધો-૧૦-૧૨ ની માર્કસીટ

            💢 જાતિનો દાખલો

            💢 આવકનો દાખલો

            💢 બેન્કપાસબુક 

            💢 ઇમેલ આઇ ડી 
            💢 મોબાઇલ નંબર 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો





Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)