Type Here to Get Search Results !

GACC Fort Songadh Admission : 2024-25

Prakashkumar Gamit 0

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ
જિ.તાપી
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે 


B.A./ B.COM  પ્રથમ વર્ષ 

પ્રવેશ અંગેની જાહેરાત



🔺  

        નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા બી. એ., બી. કોમ., બીએસસી, બીબીએ, બીસીએ, એમબીએ એમ એ, એમ કોમ, એમ એ, પીએચડી વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટી ની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. જેના માટે પહેલી એપ્રિલ થી વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બારમા ધોરણનુ રીઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી કરવાની રહેશે.

પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે

        વીર નર્મદ દક્ષિણ ગુજરાત સંલગ્ન સકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ દ્વારા ધોરણ ૧૨

 પછીના સ્નાતક અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. તમામ અભ્યાસક્રમો નિયમિત અભ્યાસક્રમો છે. 


🔆કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો🔆

💢 વિનયન પ્રવાહનાંં અભ્યાસક્રમો (B.A) 💢

        અંગ્રેજી,                                સંસ્કૃત,                                 સમાજશાસ્ત્ર, 

અર્થશાસ્ત્ર,                                હિન્દી,                                 ગુજરાતી, 

ઇતિહાસ


💢 વિનયન પ્રવાહનાંં અભ્યાસક્રમો (B.Com) 💢

એકાઉન્ટન્સી

🔆 અરજી કેવી રીતે કરવી 🔆


💢 સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવી

🔆 મહત્વની લીન્ક 🔆


🌀 જાહેરાત માટે અહીં ક્લિક કરો 

🌀 માહિતી પુસ્તિકા માટે અહીં ક્લિક કરો 

🌀 વેબસાઇટ માટે અહીં ક્લિક કરો 

🌀 રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

🌀

🌀 અરજી ફોર્મ ભરવાનું શરૂ કરો તે પહેલાં તમારી પાસે હોવું જરૂરી છે

1. અરજદારનું ઈમેઇલ (Email)આઈડી

2. અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટાની સ્કેન કરેલ / ડિજિટલ કોપી

3. અરજદારનું આધારકાર્ડ


🔆 મહત્વપૂર્ણ તારીખો🔆


🌀 અરજી શરુ થયાની તારીખ : ૦૧/૦૪/૨૦૨૪


🌀 છેલ્લી તારીખ : 

🌀 ફી ભરવાની છેલ્લી તારીખ : 
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.