Gujarat Vidyapith - Admission : 2024-25

0

 

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, પ્રવેશ : ૨૦૨૪-૨૫

🔺 

        ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ધોરણ બાર પછીના 14 સ્નાતક અભ્યાસક્રમ, 3 સ્નાતકોત્તર અભ્યાસક્રમ, 19 અનુસ્નાતક અભ્યાસક્રમ, 5 અનુસ્નાતક ડિપ્લોમા તેમજ વિવિધ વિષયોમાં સંશોધન કાર્યકમ ચલાવવામાં આવે છે. તમામ અભ્યાસક્રમો નિયમિત અભ્યાસક્રમો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણકાર્ય ગુજરાતી ભાષામાં થાય છે.

🔆 અરજી કેવી રીતે કરવી 🔆


💢 સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવી

🔆 મહત્વની લીન્ક 🔆


🌀 જાહેરાત માટે અહીં ક્લિક કરો 

🌀 માહિતી પુસ્તિકા માટે અહીં ક્લિક કરો 

🌀 વેબસાઇટ માટે અહીં ક્લિક કરો 

🌀 રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

🌀

🌀 અરજી ફોર્મ ભરવાનું શરૂ કરો તે પહેલાં તમારી પાસે હોવું જરૂરી છે

1. અરજદારનું ઈમેઇલ (Email)આઈડી

2. અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટાની સ્કેન કરેલ / ડિજિટલ કોપી

3. અરજદારનું આધારકાર્ડ


🔆 મહત્વપૂર્ણ તારીખો🔆


🌀 અરજી શરુ થયાની તારીખ : ૨૨/૦૩/૨૦૨૪


🌀 છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૪

🌀 ફી ભરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૪




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)