માનવ કલ્યાણ યોજના : ૨૦૨૪-૨૫
યોજનાનું નામ
માનવ કલ્યાણ યોજના
અરજીનો પ્રકાર : ઓનલાઇન
અરજી શરૂ થયાની તારીખ : ૦૩/૦૭/૨૦૨૪
·
૧. ઉંમર:- ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ.
·
૨. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી
રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ
આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
·
૩. અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા
મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત
અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
-: કયા કયા વ્યવસાય માટે સહાય મળશે :-
:: મળવા પાત્ર ટૂલકીટસના નામ ::
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચી કામ
- ભરત કામ
- દરજી કામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહીં વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણાં બનાવટ
- ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફલોરમીલ
- મસાલા મીલ
- રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
રજુ કરવાના દસ્તાવેજો
🔷 ફોટો/ સહી
🔷 આધારકાર્ડ
🔷 રેશનકાર્ડ
🔷 જાતિનો દાખલો
🔷 આવકનો દાખલો
🔷 BPL. નો દાખલો સ્કોર નંબર સાથે (લાગુ પડતુ હોય તો)
🔷 ઇ-શ્રમકાર્ડ
🔷 સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો