Type Here to Get Search Results !

Gyan Sahayak Recruitment 2024: ગુજરાત જ્ઞાન સહાયક ભરતી 2024

Prakashkumar Gamit 0

  ગુજરાત જ્ઞાન સહાયક ભરતી 2024

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)માટે


 જગ્યાનુંનામ  

        🔴     જ્ઞાનસહાયક (માધ્યમિક)

        🔴     જ્ઞાનસહાયક (ઉચ્ચતરમાધ્યમિક)

 

માસિક ફિકસ મહેનતાણું

        🔴     જ્ઞાનસહાયક (માધ્યમિક) રૂ.૨૪,૦૦૦/-

        🔴     જ્ઞાનસહાયક (ઉચ્ચતરમાધ્યમિક) | રૂ।.૨૬,૦૦૦/-


વયમર્યાદા

            🔴     જ્ઞાનસહાયક (માધ્યમિક) -             ૪૦વ૧ર્ષ

            🔴     જ્ઞાનસહાયક (ઉચ્ચતરમાધ્યમિક) -     ૪રવર્ષ

 

             શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)ની. જગ્યાઓની ભરતી માટેપસંદગીયાદી તૈયાર કરવા માટેયોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

 ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

 ઉમેદવારે માટે  વેબસાઇટ પર જઇ ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

 ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની

એક-એકઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

 

                                          મહત્વની લિંક 


     🔴    જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો :


     🔴    જ્ઞાનસહાયક ઉચ્ચતર માધ્યમિક માટે અહીં ક્લિક કરો :


     🔴    જ્ઞાનસહાયક માધ્યમિક માટે અહીં ક્લિક કરો :


      🔴     માર્ગદર્શક સૂચનાઓ


      🔴     જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માર્ગદર્શિકા ( How to fill Application Form )


મહત્વની તારીખો : 


ઓન-લાઇન અરજી કરવાની તારીખઃ ૨૪/૦૪/ર૦ર૪ શનિવાર (૧૪:૦૦ કલાક થી શરૂ)

ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૫/૦૮/ર૦ર૪ સોમવાર (ર૩:૫૯ કલાક સુધી)

 

ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

        🔷    ફોટો/સહી

        🔷     આધારકાર્ડ

        🔷     સ્કૂલ લિવિંગ (LC)

        🔷    જાતિનો દાખલો (લાગુ પડે તે)

        🔷    ધો. 10 અને 12 માર્કશીટ

        🔷     શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.

        🔷     TAT - માર્કશીટ

        🔷     મોબાઈલ નંબર (ચાલુ હોય તે આપવું)

        🔷     મેઈલ ID (ફોનમાં ચાલુ હોય તે આપવું)

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.