ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા (India Post GDS) ભરતી....

1 minute read
0

 ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા  ભરતી



 

 

કુલ જગ્યા : 21,413

 

:: જગ્યાઓ ::

 

પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)
(
પગાર:Rs.10,000/-)


બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
(
પગાર:Rs.12000/-)


આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
(
પગાર:Rs.10,000/-)

 

મહત્વની તારીખો

 

·         ફોર્મ શરૂ થયાની તા.: 10/02/2025


·         ફોર્મ છેલ્લી તા.     : 03/03/2025


·         સુધારા (કરેક્શન) માટે તા. 06/03/2025 થી 08/03/2025 સુધી

 

 

વયમર્યાદા : 18 થી 40 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)

 

 

લાયકાત : 10 પાસ


 (ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)

 કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિફિકેટ

સાયકલ ચલાવવાનું જ્ઞાન

  

:: ચલણ ::

રૂ. 100/- (ઓપન, ઓબીસી, E.W.S. માટે )

SC, ST અને મહિલાઓ માટે  : ચલણ નથી.

ફોર્મ ભરવા માટે જરૂરી

ફોટો / સહી


આધાર કાર્ડ


લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)


જાતિ અંગેનો દાખલો


LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

 

મહત્વની લિંક 


નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

 

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

 

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો 


અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)