Type Here to Get Search Results !

RTE એક્ટ ગુજરાત પ્રવેશ : 2025-26

Prakashkumar Gamit 0

 RTE એક્ટ  ગુજરાત પ્રવેશ : 2025-26







RTE  શું છે ?

  • RTE એક કાયદો છે જેના દ્રારા પહેલા ધોરણમાં આવતા બળકોને પ્રાઈવેટ સ્કુલમાં ફ્રી માં ભણવા માટે એડમિશન મળી શકે છે.
  • ધોરણ – ૧ માં આવતા બાળકોને ગુજરાતની સરકારની રાઇટ ટુ એજ્યુકેશન નિતિ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં જે બાળક ધોરણ – ૧ માં આવતુ હોય અને તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ૬ વર્ષ પુરા થતા હોય તે બાળકનું ફોર્મ ભરી શકાય.
  • પોતાની મનપસંદ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ( ખાનગી શાળા) માં વિદ્યાર્થીને ધોરણ ૧ થી ૮ સુધી ફ્રી માં ભણવા મળશે.
  • સરકાર શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવે છે.



અરજીનો પ્રકાર :  ઓનલાઇન

  • ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા

૧. વિદ્યાર્થીનો ફોટો

૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો

૩. વિદ્યાર્થીનું આધારકારડ  

૪. વાલીનું જાતીનું પ્રમાણપત્ર (જનરલ કેટેગરીના વાલીને આ પ્રમાણ પત્ર આપવાનું રહેતું નથી)

૫. પિતા/વાલીનું આધારકાર્ડ

૬. માતાનું આધારકાર્ડ

૭. આવકનો દાખલો

૮. રેશનકાર્ડ

૯. બી.પી.એલ. કાર્ડ (જો લાગુ પડતુ હોય  તો)

૧૦. વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ


મહત્વની તારીખ 


ફોર્મ શરૂ થયાની તારીખ: 28/02/2025


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:  12/03/2025


મહત્વની લીન્ક


ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો


વધુ માહિતી માટે અહી ક્લિક કરો









Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.