Type Here to Get Search Results !

GPSC ભરતી : 2025

Prakashkumar Gamit 0
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

 Welcome to Deep Computer. Info-CSC Official!

GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...

 



કુલ જગ્યા : 323 


પગાર : 39,900/- થી 1,26,600/-





જગ્યાઓ

        ♻️    નાયબ નિયામક, ગુ..સે

        ♻️    મદદનીશ વ્યવસ્થાપક

        ♻️    મદદનીશ નિયામક (એફ. એસ)        

        ♻️    મદદનીશ નિયામક     

        ♻️    મેનેજર ગ્રેડ-

        ♻️    ગુજરાત શિક્ષણ સેવા (.શા)

        ♻️    સહાયક વિમા નિયામક

        ♻️    બાળ વિકાસ યોજના અધિકારી

        ♻️    રાજ્ય વેરા નિરીક્ષક

        ♻️   રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-)

        ♻️    જિલ્લ રમત-ગમત અધિકારી

        ♻️    જુનિયર સ્થપતિ

 

મહત્વની તારીખ

         ❇️    ફોર્મ શરૂ થવાની તા.: 03/10/2025

        ❇️    ફોર્મ છેલ્લી તા.: 17/10/2025


        ❇️    પ્રિલિમ પરીક્ષા તા.: 04/01/2025

        ❇️    મુખ્ય પરીક્ષા તા.: 22 થી 24 માર્ચ 2026

 

:: ચલણ ::

❇️    SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ

 

જરૂરી ડૉક્યુમેન્ટ

💢    ફોટો/સહી (ફોટો વાઇટ (સફેદ) બેગગ્રાઉન્ડ વાળો અને ફોટો પડાવ્યાની તારીખ વાળો હોવો જોઈએ)

💢     આધાર કાર્ડ

💢    જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)

💢    નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)

💢    EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)

💢    LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)

💢   ધો- ૧૦ ની માર્કશીટ

💢    ગ્રેજ્યુએટની માર્કશીટ

💢    મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)

💢    ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

 

હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ

જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

 

👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

 

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.  




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.