SSA - સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ભરતી
અરજીનો પ્રકાર : ઓનલાઇન
જગ્યાઓ
❇️ આસિસ્ટન્ટ આર્કિટેક
❇️ બ્લોક MIS કો - ઓર્ડિનેટર
❇️ બ્લોક રિસર્ચ પર્સન
❇️ વોર્ડન કમ હેડ ટીચર - નિવાસી (KGBV)
❇️ આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી (KGBV)
❇️ હિસાબનીશ (KGBV)
❇️ વોર્ડન (ગૃહપતિ)
❇️ આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ)
મહત્વની તારીખ
ફોર્મ શરૂ તા.: 14/10/2025 (14:00 કલાક થી)
ફોર્મ છેલ્લી તા.: 30/10/2025 (23:59 કલાક સુધી)
લાયકાત, સુચનાઓ ભરતી અંગેની નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
જરૂરી ડૉક્યુમેન્ટ
💢 ફોટો/સહી
💢 આધારકાર્ડ
💢 સ્કૂલ લિવિંગ (LC)
💢 જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
💢 લાયકાત મુજબની માર્કશીટ
💢 મોબાઈલ નંબર
💢 ઈમેઈલ ID