Type Here to Get Search Results !

ટીચર એલીજીબીલીટી ટેસ્ટ (TET – 1): પરીક્ષા ફોર્મ

Prakashkumar Gamit 0

 Welcome to Deep Computer. Info-CSC Official!

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર

શિક્ષક યોગ્યતા કસોટી

(TET – 1)

        શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર્ના ઠરાવ ક્રમાંક : પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક, તા:૨૭/૪/૨૦૧૧ થી પ્રાથમિક શાળા (ધોરણ- ૧ થી ૫)માં શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી-૧ યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરેલ છે

શિક્ષક યોગ્યતા કસોટી - ૧ નો કાર્યક્રમ


        ❇️    જાહેરનામું બહાર પડ્યાની તા.: 14/10/2025

        ❇️    ઓનલાઇન ફોર્મ શરૂ તા.: 29/10/2025 (14:00 કલાકે)


        ❇️    ઓનલાઇન ફોર્મ છેલ્લી તા.: 12/11/2025


        ❇️    ફી ભરવા માટે છેલ્લી તા.: 14/11/2025


        ❇️    પરીક્ષા તારીખ : 14 ડિસેમ્બર 2025 (સંભવિત)


શૈક્ષણિક લાયકાત

        💢    ઓછામાં ઓછી H.S.C. પાસ

                    અને

        💢    તાલીમી લાયકાત

            ૧. બે વર્ષ પી.ટી.સી

            ૨. ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી

            ૩. બે વર્ષનો ડિપ્લોમાં ઇન એજ્યુકેશન 


પરીક્ષા ફી 

        💢    સામાન્ય કેટેગરી માટે : ૩૫૦/- રુપિયા

        💢    અનામત કેટેગરી માટે : ૨૫૦/- રુપિયા


મહત્વની લીંક

        👉    જાહેરનામું જોવા માટે અહીં ક્લિક કરો

        👉    વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

        👉    અરજી કરવા માટે અહીં ક્લિક કરો


તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.