BMC - ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી
જગ્યાઓ
1. વહીવટી અધિકારી
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 53,000/-
ઉંમર : 35 વર્ષ
2. નાયબ કાર્યપાલક ઈજનેર(સીવીલ)
લાયકાત : બી.ઇ. (સિવિલ)/બી.ટેક. (સિવિલ)
પગાર : 53,000/-
ઉંમર : 35 વર્ષ
3. સ્ટાફ નર્સ
લાયકાત : B.Sc. નર્સિંગ/GNM
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
4. ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)
લાયકાત : બી.ઇ. (ઇલેક્ટ્રિકલ)/બી.ટેક. (ઇલેક્ટ્રિકલ)
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
5. ફાર્માસિસ્ટ
લાયકાત : ડી.ફાર્મ અથવા બી.ફાર્મ
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
6. ગુજરાતી સ્ટેનોગ્રાફર
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
7. અંગ્રેજી સ્ટેનોગ્રાફર
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર :40,800/-
ઉંમર : 35 વર્ષ
8. ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)
લાયકાત : બી.ઇ. (સિવિલ)/બી.ટેક. (સિવિલ)
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
9. ફિમેલ હેલ્થ વર્કર
લાયકાત : ANM/ડિપ્લોમા નર્સિંગ
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ
10. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)
લાયકાત : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કોર્ષ અથવા SI ડિપ્લોમા નો કોર્ષ
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ
11. જૂનિયર કલાર્ક
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 19,900/-
ઉંમર : 35 વર્ષ
મહત્વની તારીખો
ફોર્મ શરૂ થવાની તારીખ 18/10/2025 (14:00)
ફોર્મ છેલ્લી તારીખ 08/11/2025 (23:59)
ચલણ
જનરલ કેટેગરી માટે : 500/-
SC/ST/OBC/EWS : 250/-
જરૂરી ડૉક્યુમેન્ટ
✓ફોટો/સહી
✓આધાર કાર્ડ
✓જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
✓નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
✓EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
✓LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
લાયકાત મુજબની માર્કશીટ
✓મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
✓ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
✓હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
✓જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
વધુ માહિતી માટે અને ઓનલાઇને અરજી કરવા માટે અહીં ક્લિક કરો


