Type Here to Get Search Results !

Join Entrance Examination (Main) - 2026

Prakashkumar Gamit 0

Join Entrance Examination (Main) 



ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટેની જોઈન્ટ એન્ટ્રસ એક્ઝામ એટલે JEE Main-2026 ના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.

(૧) ગુજરાતની સરકારી કોલેજમાં 10% સીટ માટે 

(૨) ગુજરાતની અમુક પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટા માટે તથા 

(3) ગુજરાત બહારની કોલેજમાં એડમિશન લેવા માટે આ એક્ઝામ આપવી ફરજીયાત છે.


ફોર્મનો પ્રકાર : ઑનલાઇન


મહત્વની તારીખો


ઓનલાઇન અરજી શરૂ થયાની તારીખ : ૩૧/૧૦/૨૦૨૫

ઓનલાઇન અરજી છેલ્લી  તારીખ        : ૨૭/૧૧/૨૦૨૫

                          પરીક્ષા સ્થળની જાહેરાત                     : પછીથી જાહેર કરવામાં આવશે

                            પ્રવેશપત્ર ડાઉનલોડ                            :  પછીથી જાહેર કરવામાં આવશે

                                પરીક્ષાની તારીખ                           : 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે

                          કેન્દ્ર તારીખ અને શિફ્ટ                        : પ્રવેશપત્રમાં દર્શાવેલ મુજબ


NTA વેબસાઇટ પર પરિણામની જાહેરાત: 12 ફેબ્રુઆરી - 2026 સુધીમાં (કામચલાઉ)


પરીક્ષા ફ્રી





મહત્વની લિંક




જાહેરાત માટે અહીં ક્લિક કરો 


ઓફિશિયલ વેબ સાઇટ માટે અહીં ક્લિક કરો 








ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.