વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત (VNSGU) ભરતી
VNSGU (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી) દ્વારા ભરતી...
:: જગ્યાઓ ::
1. જુનિયર ક્લાર્ક/ટાઇપિસ્ટ
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : Rs. 26,000/-
2. જુનિયર સ્ટેનોગ્રાફર
લાયકાત : ગ્રેજ્યુએટ (Speed of 90 w.p.m or Gujarati Stenography at a Speed of
60 w.p.m.)
પગાર : Rs.40,800/-
અરજીનો પ્રકાર : ઓનલાઇન
મહત્વની તારીખ
ઓનલાઇન ફોર્મ શરૂ તા. : 18/10/2025
ઓનલાઇન ફોર્મ છેલ્લી તા.: 21/11/2025 (06:00 Pm)
અરજી પ્રિન્ટ મોકલવાની છેલ્લી તા.: 28/11/2025
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
અરજી પ્રિન્ટ મોકલવા માટેનું સરનામું :-
રજિસ્ટ્રાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, યુનિવર્સિટી કેમ્પસ, ઉધના- મગદલ્લા રોડ, સુરત 395007
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.


