ONGC દ્વારા એપ્રેન્ટિસ ની ભરતી
ONGC - ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી...
એપ્રેન્ટિસ
જગ્યાઓ
·
લાઈબ્રેરી સહાયક
·
મિકેનિક ઓટો ઇલેક્ટ્રોનિક્સ
·
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
·
ડ્રાફ્ટમેન (સિવિલ)
·
ઇલેક્ટ્રિશિયન
·
ફિટર
·
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
·
ફાયર સેફ્ટી ટેક્નિશિયન (ઓઇલ અને ગેસ)
·
મશીનિસ્ટ
·
મિકેલનીક વ્હીકલ રીપેર અને મેન્ટેનન્સ
·
મિકેનિક ડીઝલ
·
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (કાર્ડિયોલોજી)
·
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (પેથોલોજી)
·
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (રેડિયોલોજી)
·
મિકેનિક રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ
·
સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)
·
સર્વેયર
·
વેલ્ડર
·
એક્ઝિક્યુટિવ ફાઈનાન્સ
·
લેબ કેમિસ્ટ
·
એક્ઝિક્યુટિવ HR
·
સેક્રેટેરિયલ કાર્યાલય સહાયક
·
ફાયર સેફ્ટી સુપરવાઇઝર
·
કોમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ
·
ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ
·
ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ
·
ઇન્સ્ટ્રુમેન્ટેશન એક્ઝિક્યુટિવ
·
મિકેનિકલ એક્ઝિક્યુટિવ
·
એકાઉન્ટસ એક્ઝિક્યુટિવ
·
સ્ટોર કીપર
·
ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ
·
સિવિલ એક્ઝિક્યુટિવ
·
ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ
·
મિકેનિકલ એક્ઝિક્યુટિવ
·
પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ
કુલ જગ્યા : 2623
અરજીનો પ્રકાર : ઓનલાઇન
·
ફોર્મ શરૂ થયાની તા. : 16/10/2025
·
ફોર્મ છેલ્લી તા. : 17/11/2025
ઉંમર : 18 થી 24 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર
થશે)
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
અરજી માટે જરૂરી
·
ફોટો
·
ઇ-મેઈલ
·
મોબાઈલ નંબર
·
માર્કશીટ (જે લાગુ પડે તે)
·
જાતિનો દાખલો
·
આવકનો દાખલો
·
આધાર કાર્ડ
·
LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
ક્રમાંક 1 થી 29 સુધીના ટ્રેડ માટે ઉમેદવારઓએ https://apprenticeshipindia.gov.in પર અરજી કરવની રહેશે..
ક્રમ નં. 30 થી 39 ટ્રેડ ઉમેદવારોઓએ https://nats.education.gov.in પર અરજી કરવાની રહેશે...
ઓનલાઇન અરજી માટે
લિન્ક :-
ક્રમ નં. 1 થી 29 ઉમેદવારો : અહી ક્લિક કરો.
ક્રમ નં. 30 થી 39 ઉમેદવારો : અહી ક્લિક કરો.

