Type Here to Get Search Results !

રોજગાર ભરતી મેળો – વ્યારા

Prakashkumar Gamit 0

 રોજગાર ભરતી મેળો  – વ્યારા 

CreditAccess Grameen Limited માં કેરિયર તક




જિલ્લા રોજગાર વિનિમય કચેરી, વ્યારા દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2025 માં ભાગ લઈ ને ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવાની સુવર્ણ તક મળશે.


આ ભરતી મેળામાં  CreditAccess Grameen Limited Bank દ્વારા સીધી ભરતી કરવામાં આવશે.



 📌 ભરતીની વિગતો


✅ કંપનીનું નામ: ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિમિટેડ બેંક

✅ પદ: ફીલ્ડ મેનેજર


                                                આ પણ જુઓ : SMC દ્રારા ભરતી  


🎓 શૈક્ષણિક લાયકાત


👉 ધોરણ 10 + ITI (૨ વર્ષ)

અથવા

👉 ધોરણ 12 પાસ


📍 સ્થળ – તારીખ – સમય


સ્થળ:

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,

જિલ્લા સેવા સદન, બ્લોક નં. 4, ત્રીજો માળ, પાલવાડી, વ્યારા


                                                આ પણ જુઓ :  કુંવરબાઇ મામેરું યોજના


📅 તારીખ: 31/01/2025

⏰ સમય: સવારે 11:00 કલાકે


 ⚠️ વિશેષ નોંધ


🔹 પુરુષ તેમજ સ્ત્રી ઉમેદવારો અરજી કરી શકે.

🔹 ઉંમર મર્યાદા:

➡️ પુરુષ માટે: 18 થી 28 વર્ષ

➡️ સ્ત્રી માટે: 18 થી 34 વર્ષ


 📄 સાથે લાવવાના દસ્તાવેજો


✔️ આધાર કાર્ડ

✔️ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ

✔️ બાયો ડેટા / રિઝ્યુમે

✔️ પાસપોર્ટ સાઇઝ ફોટો


                                પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિશે માહિતી મેળવો


📢 ભરતી હાઇલાઇટ
કંપની: CreditAccess Grameen Limited
પદ: ફીલ્ડ મેનેજર
તારીખ: 31/01/2025
સમય: સવારે 11 વાગ્યે
સ્થળ: વ્યારા

❓ FAQ Section 

Q1. શું આ ભરતી માટે ઓનલાઇન અરજી જરૂરી છે?

ના. ઉમેદવારોએ સીધા ભરતી મેળામાં હાજર રહેવું રહેશે.

Q2. શું સ્ત્રી ઉમેદવારો અરજી કરી શકે?

હા, પુરુષ તથા સ્ત્રી બંને ઉમેદવારો માટે ભરતી ખુલ્લી છે.

Q3. ભરતી માટે કોઈ ફી છે?

ના, આ ભરતી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

Q4. કયા દસ્તાવેજો સાથે લાવવા?

આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્ર, રિઝ્યુમે અને પાસપોર્ટ સાઇઝ ફોટો.

📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી

💬 WhatsApp પર સંપર્ક કરો

આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.