Type Here to Get Search Results !

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા ભરતી...

Prakashkumar Gamit 0

SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી – 

Staff Nurse & Lab Technician



ℹ️ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

📌 જગ્યાનું નામ

✅ સ્ટાફ નર્સ
✅ લેબ ટેક્નિશિયન

💢 લાયકાત

સ્ટાફ નર્સ : 

જી.એન.એમ./ બી.એસ.સી. નર્સિંગ (ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઇએ.



લેબ ટેકનીશીયન : 

બી.એસ.સી. (કેમેસ્ટ્રી/ માઇક્રોબાયોલોજી વિષય સાથે) અથવા એમ.એસ.સી. ઓર્ગ્રેનીકેમેસ્ટ્રી/ માઇક્રોબાયોલોજી વિષય સાથે) પાસ. માન્ય સંસ્થામાં લેબોરેટૅરી ટેકનીશીયન ટ્રેનીંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.



💰 પગાર

₹20,000/- પ્રતિ મહિનો

📝 ફોર્મ પ્રક્રિયા

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

📅 મહત્વની તારીખો

📝 ફોર્મ શરૂ તારીખ : 20/01/2026
⏰ ફોર્મ છેલ્લી તારીખ : 29/01/2026 (સાંજે 11:00 વાગ્યા સુધી)
⚠️ નોંધ: છેલ્લી તારીખ પહેલા ફોર્મ જરૂર ભરી લેશો. સમય પૂર્ણ થયા બાદ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

🖥️ અરજી કેવી રીતે કરવી?

  1. SMC ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો
  2. Recruitment / Career વિભાગમાં જાઓ
  3. Staff Nurse / Lab Technician લિંક પસંદ કરો
  4. માહિતી ભરી દસ્તાવેજ અપલોડ કરો
  5. ફોર્મ સબમિટ કરો

🌐    મહત્વની લિન્ક



ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો

વધુ માહિતી અને વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો

📍 CSC પર ભરતી ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ SMC ભરતી ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ
📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
💬 WhatsApp પર સંપર્ક કરો

આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.