ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
⚠️ નોંધ : આ CCC ફોર્મ માત્ર સરકારી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ માટે જ ભરી શકશે.
વિષય : સરકારી નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC અને CCC+ અભ્યાસક્રમની તાલીમ અને પરીક્ષા અંગે.
ℹ️ અગત્યની સૂચના :- વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં ભરેલ વિગતો સંબંધિત તમામ પ્રમાણપત્ર / Documents / દસ્તાવેજ પરીક્ષા સ્થળે ફરજીયાત રજૂ કરવાના રહેશે. યુનિવર્સિટી ખાતે મોકલવાના રહેશે નહિ – જેની ખાસ નોંધ લેશો.
📅 ફોર્મ અને પરીક્ષા માટે જરૂરી તારીખો
📝 પરીક્ષા ફોર્મ શરૂ : 24/01/2026 થી 30/04/2026
🎫 હોલ ટિકિટ : 10/05/2026 થી 15/05/2026
🧪 પરીક્ષાનું આયોજન : 16/05/2026 થી 31/05/2026
📊 પરીક્ષાનું પરિણામ : 15/06/2026 થી 20/06/2026
🎫 હોલ ટિકિટ : 10/05/2026 થી 15/05/2026
🧪 પરીક્ષાનું આયોજન : 16/05/2026 થી 31/05/2026
📊 પરીક્ષાનું પરિણામ : 15/06/2026 થી 20/06/2026
📄 જરૂરી પુરાવા
✅ પાસપોર્ટ સાઇઝ ફોટો / સહી
✅ આધાર કાર્ડ
✅ નોકરીમાં Join થયાની તારીખની વિગતો
✅ આધાર કાર્ડ
✅ નોકરીમાં Join થયાની તારીખની વિગતો
💰 ફી પ્રોસેસ
🖥️ પ્રેક્ટિકલ માટે : ₹100 + બેંક ચાર્જ
📘 થિયરી માટે : ₹100 + બેંક ચાર્જ
🖥️📘 પ્રેક્ટિકલ + થિયરી બંને માટે : ₹200 + બેંક ચાર્જ
📘 થિયરી માટે : ₹100 + બેંક ચાર્જ
🖥️📘 પ્રેક્ટિકલ + થિયરી બંને માટે : ₹200 + બેંક ચાર્જ
🌐 મહત્વની લીન્ક
CCC
પરીક્ષા સિલેબઝ
જોવા માટે : અહીક્લિક કરો.
રજીસ્ટ્રેશન માટે સૂચના : અહીક્લિક કરો
પરીક્ષા માટે માન્ય સેન્ટરો ની યાદી જોવા માટે : અહીક્લિક કરો.
વધુ માહિતી માટે : અહીક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
📍 CSC પર CCC ફોર્મ સુવિધા ઉપલબ્ધ
🖥️ CCC ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 આધાર | PAN | આયુષ્માન સેવા ઉપલબ્ધ
📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
💬 WhatsApp પર સંપર્ક કરો
📄 આધાર | PAN | આયુષ્માન સેવા ઉપલબ્ધ
📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
આ માહિતી અન્ય સરકારી કર્મચારીઓ સુધી જરૂર શેર કરો જેથી વધુ લોકો લાભ લઈ શકે.

