રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) માં ધોરણ 10 પાસ યુવાનો માટે નોકરીની મોટી તક
✍️ જગ્યા : ઓફિસ અટેન્ડન્ટ
✍️ કુલ જગ્યાઓ : ૫૭૨
✍️ ઉંમર : ૧૮ થી ૨૫ વર્ષ
✍️ SC/ST/PWD માટે છૂટછાટ
પ્રાદેશિક ભાષા : જે તે રાજ્યની પ્રાદેશિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) લખતા, વાંચતા અને બોલતા આવડવી ફરજિયાત છે.
✍️ પરીક્ષા પધ્ધતિ : MCQ ઓનલાઈન ટેસ્ટ અને લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ (LPT)
✍️ અરજી ફી : General/OBC/EWS: રૂ. 450/- (પરીક્ષા ફી + ઇન્ટીમેશન ચાર્જીસ)
SC/ST/PwBD/EXS: રૂ. 50/- (માત્ર ઇન્ટીમેશન ચાર્જીસ)
✍️ છેલ્લી તા : ૪/૨/૨૦૨૬
નોંધ : ગ્રેજ્યુએટ(સ્નાતક) થયેલા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે નહીં. માત્ર અંડર-ગ્રેજ્યુએટ ઉમેદવારો જ પાત્ર છે
✍️ મહત્વની લિન્ક ✍️
નોટીફિકેશ PDF ડાઉનલોડ કરવા અહીંં ક્લિક કરો

.png)