Type Here to Get Search Results !

સુરત મહાનગરપાલિકા ભરતી (Surat Municipal Corporation Recruitment): 2026

Prakashkumar Gamit 0

🌈 સુરત મહાનગરપાલિકા ભરતી 2026



Surat Municipal Corporation Recruitment 2026

🏛️ સંસ્થા: સુરત મહાનગરપાલિકા (SMC)
🌐
📢 મોટી સરકારી ભરતીની જાહેરાત બહાર!

સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.


આ પણ જુઓ 

RTE એક્ટ-2009 અંતર્ગત ધોરણ-1 પ્રવેશ : 2026-27


📅 મહત્વપૂર્ણ તારીખો

🟢 ઓનલાઇન અરજી શરૂ: 01/04/2026 (સવારે 11:00 વાગ્યે)


🔴 છેલ્લી તારીખ: 15/04/2026 (રાત્રે 11:00 વાગ્યા સુધી)


👉 અરજી માત્ર ઓનલાઇન જ કરવી.


💼 મુખ્ય પોસ્ટ અને ખાલી જગ્યાઓ

👨‍⚕️ મેડિકલ અને હેલ્થ વિભાગ

  • મેડિકલ ઓફિસર – 58 જગ્યાઓ
  • સ્ટાફ નર્સ – 150 જગ્યાઓ
  • ફાર્માસિસ્ટ – 11 જગ્યાઓ
  • લેબોરેટરી ટેક્નિશિયન – 40 જગ્યાઓ
  • રેડિયોગ્રાફિક ટેક્નિશિયન – 4 જગ્યાઓ
  • ECHO/TMT ટેક્નિશિયન – 4 જગ્યાઓ
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ – 112 જગ્યાઓ

🏗️ એન્જિનિયરિંગ વિભાગ

  • આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) – 52 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ ઈજનેર (મેકેનિકલ) – 2 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ ઈજનેર (ઈલેક્ટ્રિકલ) – 57 જગ્યાઓ
  • ડેપ્યુટી ટાઉન પ્લાનર – 16 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર – 54 જગ્યાઓ

💻 એડમિન અને ટેક્નિકલ પોસ્ટ

  • એકાઉન્ટન્ટ – 3 જગ્યાઓ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર – 1 જગ્યા
  • સુપરવાઈઝર (કમ્પ્યુટર) – 12 જગ્યાઓ
  • જુનિયર એનાલિસ્ટ – 7 જગ્યાઓ
  • ઓડિયોમેટ્રિશિયન – 1 જગ્યા

🔧 અન્ય મહત્વની જગ્યાઓ

  • ફિટર – 31 જગ્યાઓ
  • ડ્રાઈવર – 444 જગ્યાઓ
  • લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર – 11 જગ્યાઓ
  • ગાર્ડન સુપરવાઈઝર – 1 જગ્યા
  • ઝુ ગાર્ડ – 1 જગ્યા
  • ઝુફીપર – 18 જગ્યાઓ
  • ઝુ સેવક – 1 જગ્યા

🎯 કોણ અરજી કરી શકે?

✔️ સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો
✔️ સરકારની નોકરી માટે તૈયાર ઉમેદવારો
✔️ ગુજરાતના ઉમેદવારો માટે મોટી તક


ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ - Admission2026: 

Gujarat Vidyapith



🖥️ અરજી કેવી રીતે કરવી?




1️⃣ SMC ની વેબસાઇટ ખોલો


2️⃣ Recruitment વિભાગમાં જાઓ


3️⃣ ઓનલાઇન ફોર્મ ભરો


4️⃣ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો


5️⃣ ફોર્મ સબમિટ કરો



⭐ ખાસ નોંધ

📌 અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત ધ્યાનથી વાંચવી.
📌 છેલ્લી તારીખ પહેલાં અરજી કરવી જરૂરી.


🙏 વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો




તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી

💬 WhatsApp પર સંપર્ક કરો

આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.