Type Here to Get Search Results !

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ - admission2026: gujaratvidyapith

Prakashkumar Gamit 0

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ 

પ્રવેશ જાહેરાત : 2026



ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા 2026 માટેના વિવિધ કોર્સમાં પ્રવેશ માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત આ સંસ્થા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારપૂર્ણ શિક્ષણ માટે જાણીતી છે.


🎓 12 પછી ઉપલબ્ધ કોર્સ (3 વર્ષ)

  • બી.એ. (ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર)
  • બી.કોમ. (વાણિજ્ય)
  • બી.એસસી. (માઈક્રોબાયોલોજી)
  • બી.સી.એ. (કોમ્પ્યુટર વિજ્ઞાન)
  • બી.આર.એસ. (ગામીણ આયોજન અને વિકાસ)
  • બી.પી.ઇ.એસ. (શારીરિક શિક્ષણ અને રમરગમત)

🎓 સ્નાતકોત્તર (2 વર્ષ) સ્નાતક પછી

  • બી.એડ. (ગુજરાતી માધ્યમ)
(ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, સમાજિક વિજ્ઞાન, વિજ્ઞાન વિષય પધ્ધતિ)
  • બી.એડ. (હિન્દી માધ્યમ)
(ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, સમાજિક વિજ્ઞાન, વિજ્ઞાન વિષય પધ્ધતિ)
  • બી.પી.એડ. (શારીરિક શિક્ષણ)

🎓 અનુસ્નાતક કોર્સ (2 વર્ષ) સ્નાતક પછી

  • એમ.એ. (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવ સંસાધન વ્યવસ્થાપન, ગાંધી અધ્યયન, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન)
  • એમ.કોમ. (વાણિજ્ય)
  • એમ.એસસી. (માઇક્રોબાયોલોજી, ફુડ એન્ડ ન્યુટ્રીશન)
  • એમ.એસ.સી. (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)
  • એમ.સી.એ. (કોમ્પ્યુટર વિજ્ઞાન)
  • એમ.એસ.એ.એસસી. (યોગ)
  • એમ.એસ.ડબલ્યુ. (સમાજકાર્ય)
  • એમ.લીબ.આઇ.એસી. (ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન)
  • એમ.એડ. (શિક્ષણ)
  • એમ.પી.એડ. (શારીરિક શિક્ષણ)
  • એમ.બી.એ. (ગ્રામ વ્યવસ્થાપન)

🎓 પી.એચ.ડી

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, ગાંધીવિચાર, સમાજકાર્ય, શિક્ષણશાસ્ત્ર, શારીરિક શિક્ષણ, યોગવિદ્યા, માઇક્રોબાયોલોજી, કોમ્પ્યુટર વિજ્ઞાન, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન, ગ્રામ વ્યવસ્થાપન. 


  • પી.જી. ડિપ્લોમા: Generative AI and Prompt Engineering

આ કોર્સ હાલના ડિજિટલ યુગમાં ખૂબ જ ઉપયોગી છે અને વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી સાથે જોડે છે.


📝 પ્રવેશ માટે જરૂરી માહિતી




  • અરજી કરવાની છેલ્લી તારીખ: 08/04/2026

📌 કેમ પસંદ કરશો ગુજરાત વિદ્યાપીઠ?

✔ ગાંધીયન મૂલ્યો પર આધારિત શિક્ષણ
✔ અનુભવી ફેકલ્ટી
✔ પ્રેક્ટિકલ અને થિયરીનું સંતુલન
✔ નવી ટેકનોલોજી સાથેના કોર્સ
✔ ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ



✍️ અંતિમ શબ્દ

જો તમે ગુણવત્તાયુક્ત અને મૂલ્ય આધારિત શિક્ષણ મેળવવા માંગો છો, તો ગુજરાત વિદ્યાપીઠ તમારા માટે એક શ્રેષ્ઠ પસંદગી છે. સમયસર અરજી કરો અને તમારા ભવિષ્યને નવી દિશા આપો.



📍 દીપ કોમ્પ્યુટર.ઇન્ફો - CSC



"તમારી દરેક ઓનલાઈન જરૂરિયાત માટે વિશ્વાસુ સ્થાન" 



🏢 દીપ કોમ્પ્યુટર.ઇન્ફો - CSC પર ઉપલબ્ધ સેવાઓ


📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી

💬 WhatsApp પર સંપર્ક કરો

આ  માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.