અનુ. જાતિ અને અનુ.જનજાતિંનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય

0

 

 

અનુ. જાતિ અને અનુ.જનજાતિંનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય

 

હેતુ-

શેરડી- અનુ. જાતિ/ અનુજનજાતિના ખેડૂતોને સહાય

 

લાયકાત-

અનુસુચિંત જાતિના ખેડૂતો, અનુસુચિત જન જાતિના ખેડૂતો

 

યોજનાના નો લાભ-

શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે,

ઉપર મુજબનાં શેરડી પાકનાં વાવેતર માટે સહાયઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે.

 (નોંધઃ- રાજ્યનાં સુરત, વલસાડ, તાપી, ડાંગ,નવસારી, વડોદરા, નર્મદ, ભગ્ય, ગીર સોમનાથ જિંલ્લાઓનાં અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલ)

 

વધુ માહિતી અને ઓનલાઇન ફોર્મ માટે : અહીં ક્લિક કરો

 

અમલીકરણ સંસ્થા-

જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી

 

અન્ય શરતો-

ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદ- ૧ વર્ષ


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)